Class Register STD 9 to 12
જી.આર.નં.,જન્મતારીખ તેમજ વિદ્યાર્થીઓના નામની એક્યુરેશી વર્ષના અંત સુધી જાળવી શકીએ છીએ. આમાં જે તે માસમાં પહેલી તારીખથી છેલ્લી તારીખ સુધીના વારનાનામના પ્રથમ અક્ષર આવી જાય છે.કોઇપણ માસમાં રવિવારની લીટી ઓટોમેટિક આવી જાય છે. આપ એકજ ધોરણના ચાર વર્ગ સુધીનું રજીસ્ટર સરળતાથી બનાવી શકો છો. તમો એકજ વખત નામ ચકાશીને લખ્યા બાદ દર માસે ફરથી લખવા પડતા નથી. નવા દાખલ થયેલ વિદ્યાર્થીના નામને સરળતાથી દાખલ કરી શકો છો અને સરળતાથી નામ કમીપણ કરી શકો છો.
No comments:
Post a Comment