ક્રમ | યુનિવર્સીટી | સ્થળ |
૧ | ગુજરાત યુનિવર્સીટી | અમદાવાદ |
૨ | સરદાર પટેલ યુનિવર્સીટી | વલ્લભ વિદ્યાનગર |
૩ | વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી | સુરત |
૪ | ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સીટી (M.S.યુનિવર્સીટી) | વડોદરા |
૫ | સૌરાષ્ટ્ર યુનિવર્સીટી | રાજકોટ |
૬ | ભાવનગર યુનિવર્સીટી | ભાવનગર |
૭ | હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી (NGU) | પાટણ |
૮ | ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણ વર્મા, કચ્છ યુનિવર્સીટી | કચ્છ |
૯ | ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટી (BAOU) | અમદાવાદ |
૧૦ | શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સીટી | વેરાવળ |
૧૧ | ચિલ્ડ્રન્સ યુનિવર્સીટી ગુજરાત | ગાંધીનગર |
૧૨ | ગુજરાત ફોરેન્સીક સાયન્સીસ યુનિવર્સીટી (GFSU) | ગાંધીનગર |
૧૩ | રક્ષા શક્તિ યુનિવર્સીટી | અમદાવાદ |
૧૪ | કામધેનુ યુનિવર્સીટી | ગાંધીનગર |
૧૫ | ધ ઇન્ડિયન ઇસ્ટિટયુટ ઓફ ટીચર એજ્યુકેશન | - |
૧૬ | ગુજરાત ટૅકનોલોજીકલ યુનિવર્સીટી | અમદાવાદ |
૧૭ | ગુજરાત આયુર્વેદ યુનિવર્સીટી | જામનગર |
કૃષિ વિશ્વવિદ્યાલય (એગ્રીકલ્ચરલ યુનિવર્સીટી) |
૧૮ | આણંદ કૃષિ વિશ્વવિદ્યાલય (આણંદ એગ્રીકલ્ચરલ યુનિવર્સીટી | આણંદ |
૧૯ | નવસારી કૃષિ વિશ્વવિદ્યાલય (નવસારી એગ્રીકલ્ચરલ યુનિવર્સીટી | નવસારી |
૨૦ | સરદાર કૃષ્ણનગર દાંતીવાડા કૃષિ વિશ્વવિદ્યાલય | દાંતીવાડા |
૨૧ | જુનાગઢ એગ્રીકલ્ચરલ યુનિવર્સીટી | જુનાગઢ |
No comments:
Post a Comment